Rashi fal 28/09/2020
Rashi Fal
અ. આસો સુદ બારસ ( 20:59 ), તેરસ
28/09/2020
ચંદ્રરાશિ :- મકર ( 09:42 ), કુંભ
નક્ષત્ર :- ધનિષ્ઠા ( 22:38 ), શતતારા
યોગ :- ધૃતિ ( 19:14 ), શૂલ
કરણ :- બવ ( 08:20 ), બાલવ ( 20:59 ), કૌલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્ય વૃદ્ધિ થાય, મિત્રો સાથે સમય વિતાવશો, આવકમાં વધારો થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, માતા-પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરી શકશો, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અટકાવ આવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, પ્રવાસ કરશો, પેટ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, સંતાન સાથે સમય વિતાવશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, નોકરિયાત વર્ગ માટે ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થઈ શકે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થઈ શકે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- લાભ પ્રાપ્તિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, અટકાયેલા કાર્ય શરૂ થઈ શકે, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, શરીર અસ્વસ્થ રહે, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT (+91 7405133327)
Gandhidham
Comments
Post a Comment