Rashi fal 27/09/2020
Rashi Fal
અ. આસો સુદ અગિયારસ ( 19:47 ), બારસ
27/09/2020
ચંદ્રરાશિ :- મકર
નક્ષત્ર :- શ્રવણ ( 20:50 ), ધનિષ્ઠા
યોગ :- સુકર્મા ( 19:21 ), ધૃતિ
કરણ :- વણિજ ( 07:20 ), ભદ્રા ( 19:48 ), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, અટકાયેલા કાર્ય પુનઃ શરૂ થશે, માતા-પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થઈ શકે, ધાર્મિકતા વધે, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- માનસિક વ્યગ્રતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, ભાગ્ય વૃદ્ધિ થાય, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, મસ્તક યા પગની પીડા સંભવે, પ્રવાસ કરશો, માનસિક વ્યગ્રતા રહે, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, માતા-પિતા સાથે સમય વિતાવશો, જમીન સંબંધિત લાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્ય વૃદ્ધિ થાય, પરાક્રમમાં સફળતા મળશે, હાથમાં પીડા સંભવે, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- લાભ પ્રાપ્તિ થાય, આંખ સંબંધિત તકલીફ પડી શકે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, પાર્ટનરશીપ માં ફાયદો થાય, અટકાયેલા કાર્ય પુનઃ શરૂ થશે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનખર્ચ થશે, પગ યા મસ્તકની પીડા સંભવે, નકારાત્મક વિચારોને દૂર કરવા, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, સંતાન સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment