Rashi fal 12/09/2020

*દશમનું શ્રાદ્ધ*
ભાદરવા વદ દશમ ( 28:15 ), અગિયારસ
12/09/2020
ચંદ્રરાશિ :- મિથુન 
નક્ષત્ર :- આર્દ્રા ( 16:25 ), પુનર્વસુ
યોગ :- વ્યતિપાત ( 17:35 ), વરિયાન
કરણ :- વણિજ ( 16:24 ), ભદ્રા ( 28:15 ), બવ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, સ્નેહીજનો સાથે મુલાકાત કરી શકશો, આંખ સંબંધિત તકલીફ પડે, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, ભાગ્ય વૃદ્ધિ થાય, કાર્યમાં સફળતા મળશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, નકારાત્મક વલણ રહે, પગની યા આંખની તકલીફ પડે, મધ્યમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ભાગ્ય વૃદ્ધિ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્ય વૃદ્ધિ થાય, ધનલાભ થશે, માતા-પિતા સાથે સમય વિતાવશો, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, પેટની તકલીફ પડી શકે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યમાં અસફળતા મળે, મધ્યમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્ય વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પેટની તકલીફ પડી શકે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થશે, ભાગ્ય વૃદ્ધિ થાય, કાર્યમાં સફળતા મળશે, સંતાન સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાગ્ય વૃદ્ધિ થાય, માતા પિતા સાથે સમય વિતાવશો, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments