Rashi fal 29/06/2020

આષાઢ સુદ નોમ ( 22:13 ), દશમ
29/06/2020
ચંદ્રરાશિ :- કન્યા ( 18:26 ), તુલા
નક્ષત્ર :- હસ્ત ( 07:14 ), ચિત્રા ( 29:40 ), સ્વાતિ
યોગ :- પરિઘ ( 17:15 ), શિવ
કરણ :- બાલવ ( 11:26 ), કૌલવ ( 22:13 ), તૈતિલ
*ગુરુ ગ્રહ વક્રી ભ્રમણ 29:27 થી‌ ધન રાશિમાં*

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, આકસ્મિક લાભ પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, માતા પિતા સાથે સમય પસાર કરશો, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- પરાક્રમમાં સફળતા મળશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- લાભ પ્રાપ્તિ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, વાહન શાંતિથી ચલાવવું, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, પાર્ટનરશીપ માં લાભ પ્રાપ્તિ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- આકસ્મિક લાભ પ્રાપ્તિ થાય, પ્રવાસ કરશો, પગની પીડા સંભવે, નકારાત્મકતા વધે, મધ્યમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ મળે, મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, માતા-પિતા સાથે સમય વિતાવશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, પ્રવાસ કરશો, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ આકસ્મિક લાભ પ્રાપ્તિ થાય, વાહન શાંતિથી ચલાવવું, ક્રોધ પર કાબૂ મેળવવો, મધ્યમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રમા પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments