Rahi fal 07/06/2020

જેઠ વદ બીજ ( 20:56 ), ત્રીજ
07/06/2020
ચંદ્રરાશિ :- ધન
નક્ષત્ર :- મૂળ ( 1410), પૂર્વાષાઢા
યોગ :- શુભ ( 14:51 ), શુક્લ
કરણ :- તૈતિલ ( 09:41 ), ગર ( 20:55 ), વણિજ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ ઓછો રહે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ):- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, પેટ સંબંધીત બિમારી થઈ શકે, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, વાહન શાંતિથી ચલાવવું, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, અટકાયેલા કાર્ય શરૂ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, અટકાયેલા કાર્ય શરૂ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ધનલાભ થશે, પ્રવાસ કરશો, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, પેટ સંબંધીત તકલીફ પડી શકે, નકારાત્મકતા દૂર કરવી, સામાન્ય દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મિત્રોનો સહકાર પ્રાપ્ત થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ‌‌ રહે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, વાહન સંબંધિત લાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments