Rashi fal 13/06/2020
જેઠ વદ આઠમ ( 24:59 ), નોમ
13/06/2020
ચંદ્રરાશિ :- કુંભ ( 14:46 ), મીન
નક્ષત્ર :- પૂર્વા ભાદ્રપદ ( 21:18 ), ઉત્તરા ભાદ્રપદ
યોગ :- પ્રીતિ ( 11:02 ), આયુષ્માન
કરણ :- બાલવ ( 11:55 ), કૌલવ ( 24:59 ), તૈતિલ
*બુધ પુનર્વસુ નક્ષત્રમાં 30:00 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, નકારાત્મકતા વધે, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, લાભ પ્રાપ્તિ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ):- પેટ સંબંધીત તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ધનલાભ થશે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન પ્રાપ્ત થાય, કુટુંબમાં પ્રેમ વધે, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, નકારાત્મકતા દૂર કરવી જોઈએ, પ્રવાસ કરશો, કાર્યમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment