Rashi fal 25/06/2020

આષાઢ સુદ ચોથ ( 08:48 ), પાંચમ
25/06/2020
ચંદ્રરાશિ :- કર્ક ( 12:26 ), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા ( 12:26 ), મધા 
યોગ :- હર્ષણ ( 06:57 ), વજ્ર ( 28:32 ), સિદ્ધિ
કરણ :- ભદ્રા ( 08:48 ), બવ ( 19:59 ), બાલવ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, લાભ પ્રાપ્તિ થાય, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળતા મળે, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય નો સાથ મળે, મનને શાંતિ પ્રાપ્ત થાય, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- લાભ પ્રાપ્તિ થાય, પરાક્રમમાં સફળતા મળશે, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, કુટુંબીજનો સાથે મુલાકાત કરશો, પ્રવાસ થાય, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- મધ્યાહ્ન બાદ લાભ પ્રાપ્તિ થાય, પાર્ટનરશીપ માં ફાયદો જણાશે, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ થાય, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મધ્યમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા પ્રગતિ કરશો, વાહન લાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પરાક્રમી બનશો, પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, પાર્ટનરશીપ માં ફાયદો થશે, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ક્રોધ પર કાબૂ મેળવવો, પ્રવાસ થાય, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments