Rashi fal 27/06/2020
આષાઢ સુદ સાતમ ( 26:54 ), આઠમ
27/06/2020
ચંદ્રરાશિ :- સિંહ ( 15:50 ), કન્યા
નક્ષત્ર :- પૂર્વા ફાલ્ગુની ( 10:11 ), ઉત્તરા ફાલ્ગુની
યોગ :- વ્યતિપાત ( 23:07 ), વરિયાન
કરણ :- ગર ( 14:00 ), વણિજ ( 26:55 ), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં સફળતા મળે, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય નો સાથ મળે, પ્રવાસ થાય, મધ્યાહ્ન બાદ મિત્રો સાથે મુલાકાત કરશો, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- લાભ પ્રાપ્તિ થાય, મધ્યાહ્ન બાદ માનસિક વ્યગ્રતા ઉદ્ભવે, કુટુંબમાં ક્લેશ થાય, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, કાર્યમાં વિલંબ થાય, મધ્યાહ્ન બાદ ભાગ્ય નો સાથ મળતો જણાય, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- લાભ પ્રાપ્તિ થાય, પ્રવાસ થાય, ધનખર્ચ થશે, મધ્યાહ્ન બાદ કૌટુંબિક ચિંતાઓ દૂર થશે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, મિત્રો સાથે મતભેદ થાય, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, મધ્યાહ્ન બાદ નકારાત્મક વિચારોને કારણે માનસિક વ્યગ્રતા અનુભવશો, મધ્યમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ મિત્રો સાથે મુલાકાત કરશો, ધાર્મિકતા માં અભાવ આવે, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પરાક્રમી બનશો, ધન સંબંધિત ચિંતા વધે, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, ભાગ્યનો સાથ ન મળે, મધ્યાહ્ન બાદ લાભ પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, માનસિક ચિંતા વધે, મધ્યાહ્ન બાદ વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ક્રોધ પર કાબૂ મેળવવો, ધનખર્ચ થશે, મધ્યાહ્ન બાદ ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment