Rashi fal 20/06/2020
જેઠ વદ ચૌદશ ( 11:52 ), અમાસ
20/06/2020
ચંદ્રરાશિ :- વૃષભ ( 24:35 ), મિથુન
નક્ષત્ર :- રોહિણી ( 12:02 ), મૃગશીર્ષ
યોગ :- શૂલ ( 14:30 ), ગંડ
કરણ :- શકુનિ ( 11:52 ), ચતુષ્પદ ( 24:07 ), નાગ
દક્ષિણાયન પ્રારંભ રાત્રે 03:10 થી
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, કાર્યની શરૂઆત કરશો, પાર્ટનરશીપ માં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, માનસિક વ્યગ્રતા રહે, પગની પીડા સંભવે, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ):- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા પ્રગતિ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, વિદ્યા સંબંધિત ક્ષેત્રમાં આગળ વધશો, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, નોકરિયાત વર્ગને માટે વિશેષ તક મળે, મિત્રો દ્વારા વિશ્વાસઘાત થાય, મધ્યમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ થાય, પ્રવાસ કરશો, હાથ સંબંધિત પીડા સંભવે, ધાર્મિકતા વધે, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- માનસિક તણાવ વધે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, આકસ્મિક હાનિ થાય, મધ્યમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્ય પ્રબળ બને, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, માનસિક તણાવને કારણે કાર્યમાં અવરોધ આવે, બિમાર ન થાઓ તેની તકેદારી રાખવી, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વિદ્યા સંબંધિત ક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળતા મળશે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પરાક્રમ દ્વારા સફળતા મળશે, ભાઈભાંડુનો સહકાર પ્રાપ્ત થાય, ધાર્મિકતા વધે, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment