Rashi fal 17/06/2020
જેઠ વદ અગિયારસ ( 07:50 ), બારસ
17/06/2020
ચંદ્રરાશિ :- મેષ
નક્ષત્ર :- ભરણી ( 32:30 ), કૃત્તિકા
યોગ :- અતિગંડ ( 14:23 ), સુકર્મા
કરણ :- બાલવ ( 07:50 ), કૌલવ ( 20:48 ), તૈતિલ
યોગિની એકાદશી
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસ કરશો, પગની તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, સંતાન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ):- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, જમીન સંબંધિત લાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કુટુંબીજનો સાથે મુલાકાત થાય , પ્રવાસ કરશો, પેટ સંબંધિત ફરિયાદ રહે, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, નોકરિયાત વર્ગને માટે વિશેષ તક મળે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થશે, પરાક્રમમાં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, કુટુંબમાં સ્નેહ વધે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment