Rashi fal 02/06/2020
જેઠ સુદ એકાદશી ( 12:05 ), બારસ
02/06/2020
ચંદ્રરાશિ :- કન્યા ( 11:59 ), તુલા
નક્ષત્ર :- ચિત્રા ( 220:54 ), સ્વાતિ
યોગ :- વ્યતિપાત ( 09:52 ), વરિયાન ( 30: 21 )
કરણ :- ભદ્રા ( 12:05 ), બવ ( 22:37 ), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, શત્રુઓથી સાવધ રહેવું, પેટ સંબંધીત તકલીફ પડી શકે, મધ્યાહ્ન બાદ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, વિદ્યા સંબંધિત ક્ષેત્રમાં પ્રગતિ કરશો, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ભાગ્ય પ્રબળ બને, સુખની પ્રાપ્તિ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ):- ધનલાભ થશે, પ્રવાસ કરશો, વાહન સુખ તેમજ કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરી શકશો, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, સંબંધિઓ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થશે, પ્રવાસ કરશો, અટકાયેલા કાર્ય શરૂ થશે, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા પ્રગતિ થાય, ધનખર્ચ થશે, મધ્યાહ્ન બાદ મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, મિત્રોનો સહકાર પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, સુખની પ્રાપ્તિ થશે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ થાય, ધનલાભ થશે, ધાર્મિકતા વધે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, પેટ યા આંખ સંબંધીત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment