Rashi fal 06/06/2020
જેઠ વદ એકમ ( 22:34 ), બીજ
06/06/2020
ચંદ્રરાશિ :- વૃશ્ચિક ( 15:12 ), ધન
નક્ષત્ર :- જ્યેષ્ઠા ( 15:12 ), મૂળ
યોગ :- સાધ્ય ( 17:20 ), શુભ
કરણ :- બાલવ ( 11:33 ), કૌલવ ( 22:32 ), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પ્રવાસ કરશો, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મધ્યાહ્ન બાદ મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- પેટ સંબંધીત તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ):- ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, માતા-પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, અટકાયેલા કાર્ય શરૂ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, અટકાયેલા કાર્ય શરૂ થશે, સંબંધીઓ સાથે મુલાકાત કરશો, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પગની તકલીફ પડી શકે, ધનલાભ થશે, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત કરશો, પ્રવાસ કરશો, પેટ સંબંધીત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મિત્રોનો સહકાર પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment