Rashi fal 05/06/2020

જેઠ સુદ પુનમ ( 24:43 ), 
05/06/2020
ચંદ્રરાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- અનુરાધા ( 16:44 ), જ્યેષ્ઠા
યોગ :- સિદ્ધ ( 20:13 ), સાધ્ય 
કરણ :- ભદ્રા ( 13:55 ), બવ ( 24:41 ), બાલવ
*છાયા ચન્દ્ર ગ્રહણ* (પાળવાનું નથી)

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- પ્રવાસ કરશો, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ‌‌ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, કુટુંબીજનો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- પેટ સંબંધીત તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, શત્રુઓથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ):- ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- મનને શાંતિ પ્રદાન કરવી, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, અટકાયેલા કાર્ય શરૂ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, કુટુંબીજનો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, અટકાયેલા કાર્ય શરૂ થશે, નકારાત્મકતા દૂર કરવી જોઈએ, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પગની તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, માતા-પિતા સાથે મુલાકાત કરશો, મધ્યમ દિવસ‌‌ રહે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, નકારાત્મકતા દૂર કરવી જોઈએ, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments