Rashi fal 08/06/2020
જેઠ વદ ત્રીજ ( 19:57 ), ચોથ
08/06/2020
ચંદ્રરાશિ :- ધન ( 19:45 ), મકર
નક્ષત્ર :- પૂર્વાષાઢા ( 13:45 ), ઉત્તરાષાઢા
યોગ :- શુક્લ ( 12:52 ), બ્રહ્મ
કરણ :- વણિજ ( 08:23 ), ભદ્રા ( 19:57 ), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મકતા દૂર કરવી, પેટ સંબંધીત તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ ઓછો રહે, આકસ્મિક ધનલાભ થશે, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ):- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, પેટ સંબંધીત બિમારી થઈ શકે, કાર્યમાં વિલંબ બાદ સફળતા મળશે, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, સંતાન સાથે સમય પસાર કરશો, પેટ સંબંધીત બિમારી થઈ શકે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, પેટ સંબંધીત તકલીફ પડી શકે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, અટકાયેલા કાર્ય શરૂ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, મકાન સંબંધિત કાર્ય પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, અટકાયેલા કાર્ય શરૂ થશે, ધાર્મિકતા વધે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ધનલાભ થશે, પ્રવાસ કરશો, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, પ્રવાસ કરશો, પ્રયત્ન દ્વારા સફળતા મળશે, સામાન્ય દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મિત્રોનો સહકાર પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment