Rashi fal 01/06/2020

જેઠ સુદ દશમ ( 14:56 ), એકાદશી
01/06/2020
ચંદ્રરાશિ :- કન્યા
નક્ષત્ર :- હસ્ત ( 25:02 ), ચિત્રા
યોગ :- સિદ્ધિ ( 13:15 ), વ્યતિપાત
કરણ :- ગરજ ( 14:57 ), વણિજ ( 25:31 ), ભદ્રા

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, શત્રુઓથી સાવધ રહેવું, પેટ સંબંધીત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, વિદ્યા સંબંધિત ક્ષેત્રમાં પ્રગતિ કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ભાગ્ય પ્રબળ બને, સુખની પ્રાપ્તિ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ):- ધનલાભ થશે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થઈ શકે, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન પ્રાપ્ત થાય, સંબંધિઓ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા પ્રગતિ થાય, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, નોકરિયાત વર્ગને માટે ઉત્તમ દિવસ‌‌ રહે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ કાર્યક્ષેત્રમાં પરિશ્રમ થાય, ધનખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, નકારાત્મકતા વધે, મધ્યમ દિવસ‌‌ રહે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, પાર્ટનરશીપ સારી રહે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments