Rashi fal 22/06/2020
આષાઢ સુદ એકમ ( 12:00 ), બીજ
22/06/2020
ચંદ્રરાશિ :- મિથુન
નક્ષત્ર :- આર્દ્રા ( 13:31 ), પુનર્વસુ
યોગ :- વૃદ્ધિ ( 12:34 ), ધ્રુવ
કરણ :- બવ ( 11:59 ), બાલવ ( 23:44 ), કૌલવ
ગુપ્ત નવરાત્રિ પ્રારંભ, બુધ આર્દ્રા નક્ષત્રમાં 12:56 થી
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યના સાથનો અભાવ, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધાર્મિકતા માં અભાવ વર્તાય, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, કુટુંબીજનો સાથે મતભેદ થાય, ખાનપાનમાં યોગ્યતા જાળવવી, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ભાગ્યના જોરે કામ કરશો, પાર્ટનરશીપ માં મતભેદ થઈ શકે, વિચારો પર કાબૂ મેળવવો, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ):- ધનખર્ચ થશે, પગની પીડા સંભવે, મસ્તક પીડા થાય, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પેટ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, મનને શાંતિ મળે, વાહન શાંતિથી ચલાવવું, નકારાત્મકતા વધે, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધાર્મિકતા માં અભાવ આવે, પ્રવાસ કરશો, પરાક્રમમાં સફળતા પ્રાપ્ત થશે, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, નકારાત્મક વિચારો દૂર કરવા, મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાગ્યનો સાથ મળે, માનસિક વ્યગ્રતા અનુભવશો, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, શત્રુઓ પર વિજય મેળવશો, પ્રવાસ થાય, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ મળે, સંતાન સાથે મતભેદ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, લાભ પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment