Rashi fal 26/06/2020


આષાઢ સુદ પાંચમ ( 07:42 ), છઠ્ઠ ( 29:54/ક્ષય તિથિ)
26/06/2020
ચંદ્રરાશિ :- સિંહ
નક્ષત્ર :- મધા ( 11:26 ), પૂર્વા ફાલ્ગુની 
યોગ :- સિદ્ધિ ( 25:54 ), વ્યતિપાત 
કરણ :- બાલવ ( 07:03 ), કૌલવ ( 18:05 ), તૈતિલ  

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં સફળતા મળે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય નો સાથ મળે, પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ બને, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- લાભ પ્રાપ્તિ થાય, પરાક્રમમાં સફળતા મળશે, ધાર્મિકતા વધે, કુટુંબમાં ક્લેશ થાય, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, કુટુંબીજનો સાથે મુલાકાત કરશો, કાર્યમાં વિલંબ થાય, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- લાભ પ્રાપ્તિ થાય, પાર્ટનરશીપ માં ફાયદો જણાશે, પ્રવાસ થાય, ધનખર્ચ થશે, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મિત્રો સાથે મતભેદ થાય, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા પ્રગતિ કરશો, ધાર્મિકતા માં અભાવ આવે, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પરાક્રમી બનશો, ધન સંબંધિત ચિંતા વધે, મધ્યમ્યમ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નકારાત્મકતા દૂર કરવી, પાર્ટનરશીપ માં અભાવ આવે, ધનખર્ચ થશે, ભાગ્યનો સાથ ન મળે, સામાન્ય દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ધનખર્ચ થશે, માનસિક ચિંતા વધે, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ક્રોધ પર કાબૂ મેળવવો, સંતાન સાથે અણબનાવ બને, ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments

Post a Comment