Rashi fal 10/06/2020
જેઠ વદ પાંચમ ( 20:03 ), છઠ્ઠ
10/06/2020
ચંદ્રરાશિ :- મકર ( 27:40 ), કુંભ
નક્ષત્ર :- શ્રવણ ( 14:56 ), ધનિષ્ઠા
યોગ :- ઐન્દ્ર ( 10:33 ), વૈધૃતિ
કરણ :- કૌલવ ( 07:45 ), તૈતિલ ( 20:03 ), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, માતા-પિતાનો સહકાર પ્રાપ્ત થાય, સુખની પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, લાભ પ્રાપ્તિ થાય, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- આંખ સંબંધિત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ):- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, શત્રુઓથી સાવધ રહેવું, નકારાત્મકતા વધે, મધ્યમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, વિદ્યા સંબંધિત ક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, માતા-પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ધનલાભ થશે, સારૂં ખાનપાન પ્રાપ્ત થાય, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, મસ્તક પીડા સંભવે, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત કરી શકશો, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment