Rashi fal 19/06/2020

જેઠ વદ તેરસ ( 11:02 ), ચૌદશ
19/06/2020
ચંદ્રરાશિ :- વૃષભ
નક્ષત્ર :- કૃત્તિકા ( 10:31 ), રોહિણી
યોગ :- ધૃતિ ( 14:52 ), શૂલ 
કરણ :- વણિજ ( 11:02 ), ભદ્રા ( 23:32 ), શકુનિ
શનિ ઉત્તરાષાઢા નક્ષત્રમાં 18:30 થી

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, કુટુંબીજનો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, કાર્યની શરૂઆત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, માનસિક વ્યગ્રતા રહે, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ):- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, નોકરિયાત વર્ગને માટે વિશેષ તક મળે, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થાય, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- માનસિક વ્યગ્રતા વધે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, માનસિક ચિંતાઓને કારણે કાર્યમાં અવરોધ આવે, પેટ સંબંધિત બિમારી થઈ શકે, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, વિદ્યા સંબંધિત ક્ષેત્રમાં પ્રગતિ થાય, મિત્રોનો સહકાર પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાઈભાંડુનો સહકાર પ્રાપ્ત થાય, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments