Rashi fal 15/06/2020
જેઠ વદ દશમ ( 29:41 ), અગિયારસ
15/06/2020
ચંદ્રરાશિ :- મીન ( 27:17 ), મેષ
નક્ષત્ર :- રેવતી ( 27:17 ), અશ્વિની
યોગ :- સૌભાગ્ય ( 12:48 ), શોભન
કરણ :- વણિજ ( 16:32 ), ભદ્રા ( 29:41 ), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસ કરશો, મસ્તક પીડા સંભવે, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો જોઈએ, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ):- ધનલાભ થશે, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન પ્રાપ્ત થાય, કાર્યોમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી જોઈએ, કાર્યમાં અવરોધ આવે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, વિદ્યા સંબંધિત ક્ષેત્રમાં પ્રગતિ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સુખની પ્રાપ્તિ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ધનલાભ થશે, વાહન સંબંધિત લાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, પરાક્રમમાં સફળતા પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, કુટુંબમાં પ્રેમ વધે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, પાર્ટનરશીપ માં ફાયદો મળે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment