Rashi fal 04/06/2020

જેઠ સુદ તેરસ ( 06:06 ), ચૌદશ
04/06/2020
ચંદ્રરાશિ :- તુલા ( 13:07 ), વૃશ્ચિક
નક્ષત્ર :- વિશાખા ( 18:36 ), અનુરાધા
યોગ :- શિવ ( 23: 54 ), સિદ્ધ 
કરણ :- તૈતિલ ( 06:06 ), ગર ( 16:39 ), વણિજ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, પ્રવાસ કરશો, કુટુંબમાં મતભેદ થઈ શકે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, ભાગ્ય પ્રબળ બને, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, પેટ સંબંધીત તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ):- ધનલાભ થશે, વાહન સુખ તેમજ કાર્યમાં સફળતા મળશે, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, વાહન સંબંધિત સુખની પ્રાપ્તિ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરી શકશો, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, અટકાયેલા કાર્ય શરૂ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, અટકાયેલા કાર્ય શરૂ થશે, નકારાત્મકતા દૂર કરવી જોઈએ, મધ્યમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, મિત્રોનો સહકાર પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ‌‌ રહે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, સુખની પ્રાપ્તિ થશે, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધનલાભ થશે, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મધ્યમ દિવસ‌‌ રહે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, નકારાત્મકતા દૂર કરવી જોઈએ, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments