Rashi fal 21/06/2020

જેઠ વદ અમાસ ( 12:11 ) સૂર્ય ગ્રહણ
21/06/2020
ચંદ્રરાશિ :- મિથુન
નક્ષત્ર :- મૃગશીર્ષ ( 13:01 ), આર્દ્રા
યોગ :- ગંડ ( 13:44 ), વૃદ્ધિ
કરણ :- નાગ ( 12:11 ), કિમ્સ્તુઘ્ન ( 24:10 ), બવ
સૂર્ય આર્દ્રા નક્ષત્રમાં 23:00 થી

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે અણબનાવ બને, ધાર્મિકતા માં અભાવ વર્તાય, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, કુટુંબીજનો સાથે મતભેદ થાય, વાહન શાંતિથી ચલાવવું, ખાનપાનમાં યોગ્યતા જાળવવી, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ભાગ્યના જોરે કામ કરશો, પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, વિચારો પર કાબૂ મેળવવો, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ):- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, પગની પીડા સંભવે, મસ્તક પીડા થાય, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મિત્રો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે,‌ માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધાર્મિકતા માં અભાવ આવે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે અણબનાવ બને, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પેટ સંબંધિત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થઈ શકે, ભાગ્યનો સાથ મળે, માનસિક વ્યગ્રતા અનુભવશો, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પેટ સંબંધિત તકલીફ પડી શકે, શત્રુઓ પર વિજય મેળવશો, પ્રવાસ થાય, સામાન્ય દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ પેટ સંબંધિત તકલીફ પડી શકે, સંતાન સાથે મતભેદ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments