Rashi fal 23/06/2020

આષાઢ સુદ બીજ ( 11:20 ), ત્રીજ
23/06/2020
ચંદ્રરાશિ :- મિથુન ( 07:35 ), કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ ( 13:33 ), પુષ્ય
યોગ :- ધ્રુવ ( 11:01 ), વ્યાઘાત 
કરણ :- કૌલવ ( 11:18 ), તૈતિલ ( 22:51 ), ગર

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવી શકે, લાભ પ્રાપ્તિ થાય, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય નો સાથ મળે, પરાક્રમમાં સફળતા મળશે, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- લાભ પ્રાપ્તિ થાય, કુટુંબ પ્રત્યે સ્નેહ વધે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાગ્ય પ્રબળ બને, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, ભાગ્યનો સાથ ઓછો મળે, ક્રોધ પર કાબૂ મેળવવો, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, મધ્યમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પ્રવાસ થાય, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા અનુભવશો, પેટ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, લાભ પ્રાપ્તિ થાય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ પ્રવાસ કરશો, ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં નિષ્ફળતા મળે, સામાન્ય દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments