Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ભાદ્રપદ વદ નોમ (10:14), દશમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 08/10/2023 રવિવાર

ચંદ્ર રાશિ :- કર્ક

નક્ષત્ર :- પુષ્ય (26:45), આશ્લેષા

યોગ :- શિવ (06:03), સિદ્ધ (30:51)

કરણ :- ગર (10:14), વણિજ (23:24), ભદ્રા

*દશમનું શ્રાદ્ધ*

*રવિપુષ્યામૃત યોગ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મન આનંદિત રહે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાગ્યનો સાથ મળે, પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સ્નેહીજન સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સારું ખાનપાન મળે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અવરોધ આવે, પગની પીડા વધે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- આવક સ્ત્રોતમાં વધારો થશે, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન સુખ મળે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યોદય થાય, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, પ્રવાસ કરશો, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, માનસિક અસ્વસ્થતા અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, ભાગ્યનો સાથ મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ રહે, પેટની તકલીફ વધે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments