Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

આસો સુદ તેરસ (06:57), ચૌદશ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 27/10/2023 શુક્રવાર

ચંદ્ર રાશિ :- મીન 

નક્ષત્ર :- ઉ.ભાદ્રપદ (09:25), રેવતી

યોગ :- હર્ષણ (26:02), વજ્ર 

કરણ :- તૈતિલ (06:57), ગર (17:37), વણિજ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક તાણ અનુભવશો, પગની તકલીફ પડે, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, માન સન્માન મેળવશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનલાભ થાય, વ્યાપાર ક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધાર્મિકતા વધે, ભાગ્યનો સાથ મળે, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- કાર્યમાં અવરોધ આવે, પેટ સંબંધિત તકલીફ પડે, વાહન ખર્ચ સંભવે, મન બેચેન રહે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, મન આનંદિત રહે, કાર્યમાં સફળ થશો, માન સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભોગ વિલાસમાં સમય પસાર કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, ભોગ વિલાસ પ્રાપ્ત થશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments