Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ભાદ્રપદ વદ ત્રીજ (07:37), ચોથ (ક્ષય તિથિ)
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 02/10/2023 સોમવાર
ચંદ્ર રાશિ :- મેષ (24:17), વૃષભ
નક્ષત્ર :- ભરણી (18:25), કૃત્તિકા
યોગ :- હર્ષણ (10:29), વજ્ર
કરણ :- ભદ્રા (07:37), બવ (18:50), બાલવ
*ચોથનું શ્રાદ્ધ - ભરણી શ્રાદ્ધ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, ભાગ્યનો સાથ મળે, માનસિક તાણ દૂર થશે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસનું આયોજન શક્ય બને, પગની તકલીફ થશે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, માન સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, પ્રવાસનું આયોજન થાય, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક તાણ રહે, વાહન શાંતિથી ચલાવવું, નેત્ર પીડા થાય, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પાર્ટનરશીપ માં વૃદ્ધિ થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, વ્યાપાર અર્થે પ્રવાસ કરશો, પેટની સમસ્યા રહે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યનો સાથ મળે, સંતાન સાથે સમય પસાર કરશો, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન આનંદિત રહે, નોકરિયાત વર્ગને નવી તક મળે, જમીન મકાન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, સ્નેહીજન સાથે મુલાકાત થાય, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment