Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ભાદ્રપદ વદ અમાસ (23:25)

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 14/10/2023 શનિવાર

ચંદ્ર રાશિ :- કન્યા (29:21), તુલા

નક્ષત્ર :- હસ્ત (16:24), ચિત્રા 

યોગ :- ઐન્દ્ર (10:24), વૈધૃતિ 

કરણ :- ચતુષ્પદ (10:42), નાગ (23:25), કિમ્સ્તુઘ્ન 

*સર્વ પિતૃ અમાસ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, વાહન શાંતિથી ચલાવવું, આકસ્મિક ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સંતાન ચિંતા ઉપજે, વિદ્યાર્થી માટે ચિંતાગ્રસ્ત સમય, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મન બેચેન રહે, માતા પિતા સાથે મતભેદ થાય, વાહન ખર્ચ સંભવે, નકારાત્મકતા વધે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પરિશ્રમ દાયક સમય, પ્રવાસમાં કષ્ટ સંભવે, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, નેત્ર પીડા - મસ્તક પીડા થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, પાર્ટનરશીપ માં મતભેદ થાય, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા વધે, પ્રવાસમાં કષ્ટ સંભવે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સંતાન ચિંતા વધે, નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- નોકરિયાત વર્ગને - વ્યાપારી વર્ગમાં અવરોધો ઉભા થશે, વાહન શાંતિથી ચલાવવું, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પ્રવાસમાં કષ્ટ સંભવે, પરિશ્રમી બનશો, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, વિચિત્ર ધાર્મિકતા રહે, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, માનસિક તાણ અનુભવશો, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, માનસિક તાણ અનુભવશો, કાર્યક્ષેત્રમાં અવરોધો આવે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments