Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

આસો સુદ બીજ (25:14), ત્રીજ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 16/10/2023 સોમવાર

ચંદ્ર રાશિ :- તુલા

નક્ષત્ર :- સ્વાતિ (19:35), વિશાખા

યોગ :- વિષ્કુંભ (10:03), પ્રીતિ

કરણ :- બાલવ (12:58), કૌલવ (25:14), તૈતિલ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ગુપ્ત રોગ ન થાય તેનું ધ્યાન રાખવું, વ્યાપારી વર્ગ સાથે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- રોગ થવાની શક્યતાઓ રહે, પ્રવાસમાં કષ્ટ થશે, આકસ્મિક ખર્ચ આવે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, માનસિક તાણ અનુભવશો, ધન સંબંધિત ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- વાહન ખર્ચ થશે, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, કાર્યક્ષેત્રમાં અવરોધ ઉભા થશે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ભાઈભાંડુ સાથે મતભેદ થશે, પરાક્રમી બનશો, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસમાં કષ્ટ આવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, માનસિક તાણ રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, ભાગ્યનો સાથ ન મળે, માનસિક તણાવ રહે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, પગની પીડા સંભવે, રોગ શત્રુઓ પર વિજય મેળવી શકશો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સંતાન ચિંતા ઉપજે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નકારાત્મકતા દૂર કરવી, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, આકસ્મિક ખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસમાં કષ્ટ સંભવે, હાથમાં પીડા થશે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ ઉભા થશે, માનસિક તાણ રહે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments