Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આસો વદ એકમ (23:54), બીજ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 29/10/2023 રવિવાર
ચંદ્ર રાશિ :- મેષ
નક્ષત્ર :- ભરણી (28:42), કૃત્તિકા
યોગ :- સિદ્ધિ (20:01), વ્યતિપાત
કરણ :- બાલવ (12:49), કૌલવ (23:54), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભાગ્યનો સાથ ન મળે, માન સન્માન જાળવવું, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, પગની તકલીફ પડે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસમાં કષ્ટ સંભવે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- આવક ચિંતા રહે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પેટની તકલીફ થાય, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- નોકરિયાત તેમજ વ્યાપારી વર્ગમાં અવરોધ આવે, માતા પિતા સાથે અણબનાવ બને, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસમાં કષ્ટ સંભવે, નકારાત્મકતા દૂર કરવી, હાથમાં પીડા સંભવે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, નેત્ર પીડા થાય, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, પાર્ટનરશીપ માં અવરોધ આવે, મસ્તક પીડા થાય, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સંતાન ચિંતા દૂર થશે, ભાગ્યનો સાથ ન મળે, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માનસિક તાણ અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પ્રવાસમાં કષ્ટ સંભવે, હાથમાં પીડા રહે, વિચિત્ર ધાર્મિકતા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, નેત્ર પીડા અથવા સ્નેહીજન સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment