Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આસો સુદ સાતમ (21:54), આઠમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 21/10/2023 શનિવાર
ચંદ્ર રાશિ :- ધન (25:38), મકર
નક્ષત્ર :- પૂર્વાષાઢા (19:54), ઉ.ષાઢા
યોગ :- સુકર્મા (24:37), ધૃતિ
કરણ :- ગર (10:43), વણિજ (21:54), ભદ્રા
*સરસ્વતી પૂજન*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપાર ક્ષેત્રમાં ઉન્નતિ થશે, માન સન્માન મેળવશો, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધન સંબંધિત ચિંતા રહે, રોગ શત્રુ પર વિજય મેળવશો, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, પાર્ટનરશીપ માં ફાયદો થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધન સંબંધિત ચિંતા રહે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત થશે, ભાગ્યોદય થાય, માન સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વાહન આદિ સુખ મળે, નોકરિયાત કે વ્યાપારી વર્ગને નવી તક મળે, મન પ્રસન્ન રહે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ભાગ્યોદય થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, અટકાયેલા કાર્યોમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, માન સન્માન મેળવશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનલાભ થાય, પાર્ટનરશીપ માં વૃદ્ધિ થશે, ભાગ્યોદય થાય, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધન સંબંધિત ચિંતા રહે, કાર્યમાં અવરોધ આવે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મિત્રોનો સહકાર મળે, સંતાન પ્રગતિ કરશે, કાર્યમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, વાહન સુખ મળે, લાભ મેળવશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment