Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

આસો સુદ અગિયારસ (12:33), બારસ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 25/10/2023 બુધવાર

ચંદ્ર રાશિ :- કુંભ (29:58), મીન 

નક્ષત્ર :- શતતારા (13:30), પૂ.ભાદ્રપદ

યોગ :- વૃદ્ધિ (12:27), ધ્રુવ

કરણ :- ભદ્રા (12:33), બવ (23:09), બાલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, સંતાન ચિંતા વધશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, વાહન ખર્ચ વધે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્યનો સાથ ન મળે, હાથમાં પીડા સંભવે, પરાક્રમમાં અસફળ થશો, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મસ્તક પીડા થશે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, ખાનપાનમાં અનિયમિતતા રહેશે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, માનસિક તાણ રહે, ભાગ્યનો સાથ ન મળે, આવક ચિંતા રહેશે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધાર્મિકતા માં અભાવ આવે, પ્રવાસમાં કષ્ટ સંભવે, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ ન મળે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની સમસ્યા વધે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, પગની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments