Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

આસો સુદ ત્રીજ (25:27), ચોથ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 17/10/2023 મંગળવાર

ચંદ્ર રાશિ :- તુલા (14:18), વૃશ્ચિક

નક્ષત્ર :- વિશાખા (20:31), અનુરાધા

યોગ :- પ્રીતિ (09:22), આયુષ્માન

કરણ :- તૈતિલ (13:24), ગર (25:27), વણિજ

*સૂર્ય તુલા રાશિમાં 25:31 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, મધ્યાહ્ન બાદ પાર્ટનરશીપ માં અવરોધ ઉભા થાય, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સંતાન ચિંતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ આકસ્મિક ખર્ચ સંભવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મકતા દૂર કરવી, માનસિક ચિંતા રહે, મધ્યાહ્ન બાદ આવક ચિંતા વધે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, કાર્યમાં અવરોધ ઉભા થશે, મન બેચેન રહે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભાગ્યનો સાથ ન મળે, નેત્ર પીડા થાય, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નકારાત્મકતા દૂર કરવી, પગની પીડા સંભવે, મધ્યાહ્ન બાદ પાર્ટનરશીપ માં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, માનસિક તાણ રહે, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન બેચેન રહે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ ધન સંબંધિત ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, મધ્યાહ્ન બાદ નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments