Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ભાદ્રપદ વદ છઠ્ઠ (29:42), સાતમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 04/10/2023 બુધવાર

ચંદ્ર રાશિ :- વૃષભ 

નક્ષત્ર :- રોહિણી (18:29), મૃગશીર્ષ

યોગ :- સિદ્ધિ (06:43), સાધ્ય (29:45), શુભ

કરણ :- ગર (17:32), વણિજ (29:42), ભદ્રા

*છઠ્ઠનું શ્રાદ્ધ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસમાં કષ્ટ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- આવક સ્ત્રોતમાં વૃદ્ધિ થશે, સંતાનની પ્રગતિ થશે, માન સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભોગ વિલાસમાં સમય પસાર થાય, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, સારું ખાનપાન મળે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, વ્યાપારમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માનસિક તાણ રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, રોગનો ભોગ ન બનો તનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, સંતાનની પ્રગતિ થશે, મિત્રોનો સહકાર મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- માતા પિતા સાથે સમય પસાર કરશો, જમીન મકાનના પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિક વિચારો વધે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments