Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ભાદ્રપદ વદ તેરસ (19:54), ચૌદશ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 12/10/2023 ગુરુવાર

ચંદ્ર રાશિ :- સિંહ (18:17), કન્યા

નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (11:36), ઉ.ફાલ્ગુની

યોગ :- શુક્લ (09:30), બ્રહ્મ

કરણ :- ગર (06:48), વણિજ (19:54), ભદ્રા

*તેરસનું શ્રાદ્ધ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક પીડા રહે, સંતાન ચિંતા તેમજ મિત્રો સાથે મતભેદ થશે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં અભાવ આવે, મન બેચેન રહે, વાહન શાંતિથી ચલાવવું, પિતા સાથે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ સુખદ રહે, ધાર્મિકતા માં અભાવ આવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, નેત્ર પીડા અથવા મસ્તક પીડા થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, ભાગ્યનો સાથ મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- આકસ્મિક ખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, પગની પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- આવક સ્ત્રોતમાં અવરોધ આવે, વ્યાપારમાં વાટાઘાટ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વ્યાપારી વર્ગ સાથે મતભેદ થશે, માનસિક તાણ અનુભવશો, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યનો સાથ મળે, પરિશ્રમ દ્વારા સફળ થશો, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, સ્નેહીજન સાથે મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, કાર્યક્ષેત્રમાં અધોગતિ થશે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, માનસિક તાણ રહે, ખાનપાનમાં અનિયમિતતા રહે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments