Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

આસો સુદ ચોથ (25:13), પાંચમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 18/10/2023 બુધવાર

ચંદ્ર રાશિ :- વૃશ્ચિક

નક્ષત્ર :- અનુરાધા (21:01), જ્યેષ્ઠા

યોગ :- આયુષ્માન (08:18), સૌભાગ્ય

કરણ :- વણિજ (13:24), ભદ્રા (25:13), બવ

*અમૃતસિદ્ધિ યોગ 06:46 થી 21:01*

*બુધ તુલા રાશિમાં 25:18 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, સ્નેહીજન સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પતિ પત્ની વચ્ચે માનસિક તાણ રહે, વ્યાપાર ક્ષેત્રમાં અવરોધ આવે, મસ્તક પીડા થશે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- રોગનો ભોગ ન બને તેનું ધ્યાન રાખવું, પ્રવાસમાં કષ્ટ સંભવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મિત્રો સાથે મતભેદ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- નકારાત્મકતા દૂર કરવી, માતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન ખર્ચ સંભવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધન સંબંધિત ચિંતા ઉપજે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, પેટ અથવા મસ્તક સંબંધિત પીડા થાય, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પગની પીડા સંભવે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- આવક ચિંતા રહે, સંતાન સાથે મતભેદ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પાણી વાળા પ્રદેશથી દૂર રહેવું, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments