Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

આસો સુદ એકમ (24:33), બીજ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 15/10/2023 રવિવાર

ચંદ્ર રાશિ :- તુલા

નક્ષત્ર :- ચિત્રા (18:13), સ્વાતિ

યોગ :- વૈધૃતિ (10:24), વિષ્કુંભ

કરણ :- કિમ્સ્તુઘ્ન (12:03), બવ (24:33), બાલવ 

*નવરાત્રી પ્રારંભ* 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટ સંબંધિત તકલીફ થશે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, આવક ચિંતા વધશે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મન બેચેન રહે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસમાં કષ્ટ સંભવે, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નેત્ર પીડા અથવા મસ્તક પીડા થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, ભાગ્યનો સાથ ન મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, નેત્ર પીડા થશે, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- આવક ચિંતા રહે, સંતાન સાથે મતભેદ થશે, મિત્રો સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન બેચેન રહે, વાહન શાંતિથી ચલાવવું, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- આકસ્મિક ખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, સ્નેહીજન સાથે મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments