Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

આસો સુદ બારસ (09:45), તેરસ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 26/10/2023 ગુરુવાર

ચંદ્ર રાશિ :- મીન 

નક્ષત્ર :- પૂ.ભાદ્રપદ (11:27), ઉ.ભાદ્રપદ

યોગ :- ધ્રુવ (08:50), વ્યાઘાત (29:23), હર્ષણ 

કરણ :- બાલવ (09:45), કૌલવ (20:21), તૈતિલ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, પગની તકલીફ પડે, વાયુ પીડા થાય, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આવક ચિંતા દૂર થશે, મિત્રો સાથે સમય પસાર કરશો, વ્યાપારી વર્ગમાં નામના થશે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, વાહન સુખ મેળવશો, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યોદય થાય, લાભ મેળવશો, પરાક્રમમાં સફળ થશો, પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, સ્નેહીજન સાથે મુલાકાત થાય, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, પગની પીડા અથવા પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યોદય થાય, સંતાન ચિંતા દૂર થશે, ધનલાભ થાય, અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય પસાર કરશો, વાહન આદિ સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધાર્મિકતા વધે, ભાગ્યોદય થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સ્નેહીજન સાથે સમય પસાર કરશો, વ્યાપારી વર્ગમાં નામના મળે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, સારું ખાનપાન મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments