Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ભાદ્રપદ વદ આઠમ (08:09), નોમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 07/10/2023 શનિવાર
ચંદ્ર રાશિ :- મિથુન (17:20), કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ (23:57), પુષ્ય
યોગ :- શિવ (30:03), સિદ્ધ
કરણ :- કૌલવ (08:09), તૈતિલ (21:08), ગર
*નોમનું શ્રાદ્ધ - સૌભાગ્યવતીનું શ્રાદ્ધ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સ્નેહીજન સાથે સમય પસાર કરશો, કાર્યમાં સફળ થશો, સારું ખાનપાન મળે, પ્રવાસ થશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ધનલાભ થાય, પદોન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વ્યાપાર અર્થે પ્રવાસ થશે, માનસિક તાણ રહે, સાયં બાદ અટકાયેલા કાર્યો શરૂ થશે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- આવક ચિંતા દૂર થશે, કાર્યમાં સફળ થશો, સંતાન પ્રગતિ કરશે, સાયં બાદ આકસ્મિક ખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, વાહન સુખ મળે, માનસિક ચિંતાઓ દૂર થશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ મળે, પ્રવાસનું આયોજન શક્ય બને, ભ્રાતૃ વર્ગ સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- લાભ પ્રાપ્તિ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, પેટની તકલીફો રહેશે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, આવક સ્ત્રોતમાં વધારો થશે, મિત્રોનો સહકાર મેળવશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માતા પિતા સાથે સમય પસાર કરશો, મન પ્રસન્ન રહે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment