Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ભાદ્રપદ વદ સાતમ (06:36), આઠમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 06/10/2023 શુક્રવાર

ચંદ્ર રાશિ :- મિથુન

નક્ષત્ર :- આર્દ્રા (21:32), પુનર્વસુ

યોગ :- પરિઘ (29:30), શિવ

કરણ :- બવ (06:36), બાલવ (19:18), કૌલવ

*આઠમનું શ્રાદ્ધ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પરાક્રમમાં સફળ થશો, વ્યાપારમાં વૃદ્ધિ થશે, સંતાન ચિંતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, ભાગ્યનો સાથ મળે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પાર્ટનરશીપ માં ફાયદો થશે, ભાગ્યનો સાથ મળે, માન સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, આવક ચિંતા દૂર થશે, પેટ સંબંધિત તકલીફ પડે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મન આનંદિત રહે, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધાર્મિક કાર્યો કરશો, પ્રવાસનું આયોજન શક્ય બને, ભાગ્યોદય થાય, સંતાન ચિંતા રહે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, નેત્ર પીડા અથવા મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નકારાત્મકતા દૂર કરવી, આકસ્મિક ખર્ચ સંભવે, વાયુ પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ મળે, પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, વ્યાપાર અર્થે પ્રવાસ થાય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments