Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આસો વદ ત્રીજ (21:31), ચોથ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 31/10/2023 મંગળવાર
ચંદ્ર રાશિ :- વૃષભ
નક્ષત્ર :- રોહિણી (27:58), મૃગશીર્ષ
યોગ :- વરિયાન (15:34), પરિઘ
કરણ :- વણિજ (09:52), ભદ્રા (21:31), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, સ્નેહીજનો સાથે સમય પસાર કરશો, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, માન સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માનસિક તાણ અનુભવશો, ખોટો ખર્ચ થવા પામે, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- નોકરિયાત અથવા વ્યાપારી વર્ગમાં નામના મેળવશો, ભાગ્યનો સાથ મળે, વાહન આદિ સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, પરાક્રમમાં સફળ થશો, દૂર દેશના સંબંધો સુધરે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- નકારાત્મકતા દૂર કરવી, નેત્ર પીડા અથવા મસ્તક પીડા થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, માન સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, માનસિક તાણ રહે, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થશે, ભાગ્યોદય થાય, મિત્રો સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, વાહન આદિ સુખ મળે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાગ્યોદય થાય, ધાર્મિક વિચારો પ્રગટે, પરિશ્રમી બનશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment