Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ભાદ્રપદ વદ સાતમ (વૃદ્ધિ તિથિ)

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 05/10/2023 ગુરુવાર

ચંદ્ર રાશિ :- વૃષભ (07:01), મિથુન

નક્ષત્ર :- મૃગશીર્ષ (19:40), આર્દ્રા 

યોગ :- વરિયાન (29:22), પરિઘ

કરણ :- ભદ્રા (18:03), બવ (30:36), બાલવ

*સાતમનું શ્રાદ્ધ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસનું આયોજન શક્ય બને, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સ્નેહીજન સાથે મુલાકાત થાય, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન તેમજ પદોન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- અટકાયેલા કાર્યોમાં ગતિ થાય, ભાગ્યનો સાથ મળે, વ્યાપારી વર્ગમાં નામના મળે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, પગની સમસ્યા સંભવે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, આવક ચિંતા દૂર થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નોકરિયાત અથવા વ્યાપારી વર્ગમાં પ્રગતિ થશે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પેટની સંબંધિત તકલીફ પડે, પ્રવાસમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સંતાન પ્રગતિ કરશે, આવક સ્ત્રોતમાં વધારો થાય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન આનંદિત રહે, વ્યાપારી વર્ગમાં નામના મળે, વાહન આદિ સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments