Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

આસો સુદ નોમ (17:45), દશમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 23/10/2023 સોમવાર

ચંદ્ર રાશિ :- મકર (28:22), કુંભ

નક્ષત્ર :- શ્રવણ (17:14), ધનિષ્ઠા

યોગ :- શૂળ (18:53), ગંડ 

કરણ :- બાલવ (06:55), કૌલવ (17:45), તૈતિલ

*હેમંત ઋતુ પ્રારંભ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, જમીન મકાન સંબંધિત લાભ મળે, માતા પિતા સાથે સમય વિતાવવો કરશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિક ક્ષેત્રે રુચિ વધે, ભાગ્યોદય થાય, પદોન્નતિ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, નકારાત્મકતા દૂર કરવી, નેત્ર પીડા થાય, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પાર્ટનરશીપ માં ઉન્નતિ થશે, ભાગ્યોદય થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ રહે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થાય, સંતાન ચિંતા દૂર થશે, મિત્રો સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ભોગ વિલાસમાં ખર્ચ કરશો, વ્યાપારી તેમજ નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં સફળ થશો, ભાગ્યોદય થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનલાભ થાય, સ્નેહીજન સાથે મુલાકાત થાય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, વ્યાપાર ક્ષેત્રમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, પગની પીડા થશે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, મિત્રોનો સહકાર મળે, પદોન્નતિ થશે, સંતાન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments