Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

કારતક વદ એકમ (17:18), બીજ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 09/11/2022 બુધવાર

ચંદ્રરાશિ :- મેષ (07:59), વૃષભ

નક્ષત્ર :- કૃત્તિકા (27:09), રોહિણી

યોગ :- વરિયાન (21:18), પરિઘ

કરણ :- કૌલવ (17:18), તૈતિલ (29:52), ગર 

*સિદ્ધિયોગ 06:55 થી 27:09*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, મસ્તક પીડા થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થશે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, અટકાયેલા કાર્યમાં આગળ વધશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, પેટની તકલીફ સંભવે, પ્રવાસ કરશો, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- અટકાયેલા કાર્ય શરૂ કરશો, મન વિચલિત રહે, મિત્રો સાથે મુલાકાત કરશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ભાગ્યનો સાથ મળે, વિચિત્ર ધાર્મિકતા રહે, નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, ભાગ્યનો સાથ મળે, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, પેટની તકલીફ પડે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મિત્રોનો સહકાર મળે, શત્રુઓ પર વિજય મેળવશો, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વાહન સુખ મળે, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પરાક્રમમાં સફળ થશો, મન આનંદિત રહે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, સ્નેહીજન સાથે મુલાકાત થાય, પ્રવાસ કરશો, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments