Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

માગશર સુદ ચોથ (16:26), પાંચમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 27/11/2022 રવિવાર

ચંદ્રરાશિ :- ધન (18:06), મકર

નક્ષત્ર :- પૂર્વાષાઢા (12:38), ઉ.ષાઢા

યોગ :- ગંડ (21:33), વૃદ્ધિ

કરણ :- ભદ્રા (16:26), બવ (26:59), બાલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- લાભ પ્રાપ્તિ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તેમજ માનસિક ચિંતા વધે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક વ્યગ્રતા રહે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન થાય, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ભાગ્યોદય થાય, પાર્ટનરશીપ માં સફળતા મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક તાણ અનુભવશો, પ્રવાસ કરશો, પેટની તકલીફ સંભવે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તેમજ મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, નકારાત્મકતા વધે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, જમીન મકાન સુખ મળે, મધ્યાહ્ન બાદ સંતાન ચિંતા તેમજ પેટની સમસ્યા થાય, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ધાર્મિકતા વધે, મધ્યાહ્ન બાદ નોકરિયાત વર્ગને અન્યાયનો સામનો કરવો પડે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, ભાગ્યોદય થાય, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ આંખની તકલીફ વધે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નકારાત્મકતા દૂર કરવી, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ પેટની તકલીફ તેમજ મસ્તક પીડા વધે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, મિત્રો સાથે સમય પસાર કરશો, મધ્યાહ્ન બાદ કાર્યમાં અવરોધ તેમજ ચિંતા વધુ તેજ થાય, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માતા પિતા સાથે સમય પસાર કરશો, ભાગ્યના જોરે આગળ વધશો, મધ્યાહ્ન બાદ આવક ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments