Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

કારતક સુદ એકાદશી (18:09), બારસ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 04/11/2022 શુક્રવાર

ચંદ્રરાશિ :- કુંભ (18:21), મીન

નક્ષત્ર :- પુ.ભાદ્રપદ (24:13), ઉ.ભાદ્રપદ

યોગ :- વ્યાઘાત (27:15), હર્ષણ

કરણ :- વણિજ (06:48), ભદ્રા (18:09), બવ 

*દેવ ઉઠી પ્રબોધિની એકાદશી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આવક સ્ત્રોત વધે, નોકરિયાત વર્ગને નવી તક મળે, મિત્રોનો સહકાર પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વાહન સુખ મળે, મન આનંદિત થાય, પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધાર્મિકતા વધે, કાર્યમાં સફળ થશો, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અવરોધ આવે, આંખની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, વ્યાપારમાં વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ભાગ્યોદય થાય, કાર્યમાં સફળ થશો, સારું ખાનપાન મળે, વિદ્યામાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, માતા પિતા સાથે સમય પસાર કરશો, જમીન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્યોદય થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પ્રવાસ કરશો, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળ થશો, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, વ્યાપારમાં વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, શારીરિક પીડા થાય, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments