Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

માગશર સુદ એકમ (25:38), બીજ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 24/11/2022 ગુરુવાર

ચંદ્રરાશિ :- વૃશ્ચિક 

નક્ષત્ર :- અનુરાધા (19:37), જ્યેષ્ઠા

યોગ :- અતિગંડ (12:19), સુકર્મા

કરણ :- કિમ્સ્તુઘ્ન (15:03), બવ (25:38), બાલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક વ્યગ્રતા રહે, શારીરિક તકલીફ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મોજશોખ માં ખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, મસ્તક પીડા સંભવે, નોકરિયાત વર્ગને અન્યાયનો સામનો કરવો પડે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, કાર્યમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રો સાથે અણબનાવ સંભવે, સંતાન ચિંતા રહે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માતા પિતા સાથે અણબનાવ સંભવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પરાક્રમી બનશો, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસમાં કષ્ટ થશે, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, આંખ અથવા મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, નોકરિયાત વર્ગને અન્યાય સહન કરવો પડે, પેટની સમસ્યા થાય, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, શત્રુઓ પર વિજય મેળવી શકો, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મિત્રો સાથે અણબનાવ સંભવે, આવક ચિંતા ઉપજે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નોકરિયાત વર્ગને અન્યાય સહન કરવો પડે, વાહન ખર્ચ થાય, મસ્તક પીડા રહે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments