Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

માગશર સુદ પાંચમ (13:36), છઠ્ઠ 

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 28/11/2022 સોમવાર

ચંદ્રરાશિ :- મકર

નક્ષત્ર :- ઉ.ષાઢા (10:29), શ્રવણ

યોગ :- વૃદ્ધિ (18:05), ધ્રવ 

કરણ :- બાલવ (13:36), કૌલવ (24:18), તૈતિલ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપારમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મન બેચેન રહે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, પ્રવાસ માં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, પેટ સંબંધિત તકલીફ પડે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યમાં અવરોધ આવે, સંતાન ચિંતા ઉપજે, વિદ્યાર્થીઓ ચિંતિત અવસ્થા રહે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- માનસિક વ્યગ્રતા રહે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મકાન સંબંધિત ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ ન મળે, હાથમાં પીડા સંભવે, પ્રવાસ કરશો, પરાક્રમમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મસ્તક પીડા અથવા આંખની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યમાં અવરોધ પેદા થાય, ધન સંબંધિત ચિંતા ઉપજે, પેટની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, શત્રુ દ્વાર ઉપાધિ થાય, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- આવક ચિંતા રહે, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments