Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

કારતક વદ તેરસ (08:50), ચૌદશ (ક્ષય તિથિ)

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 22/11/2022 મંગળવાર

ચંદ્રરાશિ :- તુલા

નક્ષત્ર :- સ્વાતિ (23:12), વિશાખા

યોગ :- સૌભાગ્ય (18:37), શોભન

કરણ :- વણિજ (08:50), ભદ્રા (19:54), શકુનિ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક તાણ અનુભવશો, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પેટની સમસ્યા રહે, મસ્તક પીડા રહે, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- સંતાન ચિંતા ઉપજે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, વાહન શાંતિથી ચલાવવું, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પરાક્રમમાં સફળ થશો, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે અણબનાવ બને, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, આંખની તકલીફ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, માનસિક વ્યગ્રતા રહે, શારીરિક તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની સમસ્યા ઉદ્ભવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, મિત્રો સાથે અણબનાવ સંભવે, સંતાન ચિંતા રહે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નોકરિયાત વર્ગને અન્યાયનો સામનો કરવો પડે, માનસિક તાણ અનુભવશો, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, હાથમાં પીડા સંભવે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતાને કારણે કાર્યમાં અવરોધ આવે, પેટની સમસ્યા રહે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments