Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
કારતક વદ અમાસ (28:27)
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 23/11/2022 બુધવાર
ચંદ્રરાશિ :- તુલા (16:02), વૃશ્ચિક
નક્ષત્ર :- વિશાખા (21:37), અનુરાધા
યોગ :- શોભન (15:39), અતિગંડ
કરણ :- ચતુષ્પદ (17:44), નાગ (28:27), કિમ્સ્તુઘ્ન
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, મસ્તક પીડા સંભવે, મધ્યાહ્ન બાદ સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, મિત્રો સાથે અણબનાવ સંભવે, મધ્યાહ્ન બાદ શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધન સંબંધિત ચિંતા રહે, વાહન સંબંધિત ચિંતા ઉપજે, મધ્યાહ્ન બાદ ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પરાક્રમમાં અવરોધ આવે, પ્રવાસ માં કષ્ટ સંભવે, મધ્યાહ્ન બાદ વાહન સંબંધિત ખર્ચ સંભવે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, મધ્યાહ્ન બાદ વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, પેટની તકલીફ સંભવે, મધ્યાહ્ન બાદ કાર્યમાં અવરોધ આવે, આંખની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યાહ્ન બાદ પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, મિત્રો સાથે મુલાકાત થાય, મધ્યાહ્ન બાદ પ્રવાસ નું આયોજન શક્ય બને, મસ્તક પીડા રહે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યાહ્ન બાદ આવક ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ ન મળે, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ મન બેચેન રહે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે અણબનાવ બને, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment