Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
કારતક વદ આઠમ (07:58), નોમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 17/11/2022 ગુરુવાર
ચંદ્રરાશિ :- સિંહ
નક્ષત્ર :- મઘા (21:21), પૂ.ફાલ્ગુની
યોગ :- ઐન્દ્ર (25:23), વૈધૃતિ
કરણ :- કૌલવ (07:58), તૈતિલ (20:50), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સંતાન સુખ મળે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મન આનંદિત રહે, નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન સુખ મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- લાભ પ્રાપ્તિ થાય, પરાક્રમમાં સફળતા મળશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, માતા પિતા સાથે સમય પસાર કરશો, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, ધાર્મિકતા વધે, ભાઈભાડું સાથે મુલાકાત થાય, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધન સંબંધિત ચિંતા થાય, સારું ખાનપાન મળે, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા તેમજ ક્રોધ દૂર કરવો, કાર્યમાં અવરોધ આવે, માધ્યમ
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment